તારીખ 24/12/2022 ને શનિવારના દિવસે “બાલાજી વિમેન્સ હોસ્પિટલ” સાયન્સ સિટી તરફથી “વહેલાલ આરોગ્ય કેન્દ્ર” તાલુકો – દસક્રોઈ ખાતે મફત વંધ્યત્વ નિવારણ તથા સ્ત્રીરોગ વિષય ઉપર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ત્રીરોગ નિષ્ણાંત ડૉ. પ્રિયદત્ત પટેલ દ્વારા સેવા આપવામાં આવી હતી.
ડૉ. પ્રિયદત્ત પટેલ દ્વારા કેમ્પ આવેલ દર્દીઓને દૂરબીન થી કરવામાં આવતા ઓપરેશન, ગાયનેક કેન્સર ના ઓપરેશન તથા ટેસ્ટ ટ્યુબ બેબી ની સારવાર રાહત દરે કરી આપવાની જાહેરાત કરવામાં આવી.
અમો વહેલાલ આરોગ્ય કેન્દ્ર ના ડોકટર તથા સમગ્ર ટીમનો તેમના સપોર્ટ બદલ આભાર માનીએ છીએ.
ડૉ. પ્રિયદત્ત પટેલ
ડૉ. શ્રેયા આયંગર પટેલ
મો. નંબર – 97234 31544
બાલાજી વિમેન્સ હોસ્પિટલ
ત્રીજો માળ, સત્યમેવ એમીનેન્સ, ઔડા પાણી ની ટાંકીની બાજુમાં, સાયન્સ સીટી, સોલા, અમદાવાદ