આજ રોજ તારીખ 07/08/2022 ને રવિવારના દિવસે જમાલપુર અમદાવાદ ખાતે નિ:શુલ્ક મેઘા કેમ્પનું આયોજન કરવામાં આવેલું જેમાં બાલાજી હોરીઝોન વુમેન્સ હોસ્પિટલ સાયન્સ સીટી અમદાવાદ તરફથી ડૉ. પ્રિયદત્ત પટેલ (ગાયનેકોલોજીસ્ટ) મો.નં. – 99094 96027 દ્ધારા જરૂરિયાતમંદ દર્દીઓને મફત તપાસ તથા પરામર્શ આપવામાં આવ્યું.
કેમ્પ માં આવેલ દર્દીઓને મફત સોનોગ્રાફી તથા સારવાર રાહત દર પર બાલાજી હોરીઝોન વુમેન્સ હોસ્પિટલ સાયન્સ સીટી અમદાવાદ ખાતે કરી આપવામાં આવશે.
આભાર
“બાલાજી હોરીઝોન વુમેન્સ હોસ્પિટલ“
સત્યમેવ એમીનન્સ, ત્રીજો માળ, પાણીની ટાંકી પાસે, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ